આવકનો દાખલો

 

જરૂરી સાધનિક કાગળો

૧. આવકના દાખલાના નું નિયત નમુનામાં ફોર્મ 

૨. સેલ્ફ ડીકલેરેશન.

૩. અરજદારનું રાશન કાર્ડ, આધાર કાર્ડ 

૪. સાક્ષીઓ ના આધાર કાર્ડ

૫. વેરા પાવતીની નકલ 

૬. ઇન્કમટેક્ષ ભરતા હોય તો ફોર્મ ૧૬ રજુ કરવું 

 

Download

રેશનકાર્ડ માં નામ ઉમેરવું

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ 

૨. એલ.સી. અથવા જન્મ નો દાખલો

૩. અરજદારનું રાશન કાર્ડ, આધાર કાર્ડ 

૪. નામ કમી નો દાખલો 

૫. મોબાઈલ નંબર

 

Download

રેશનકાર્ડ માં નામ કમી કરવું

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ 

૨. અરજદારનું રાશન કાર્ડ, આધાર કાર્ડ 

૩. અરજદારનું  આધાર કાર્ડ 

૪. લગ્ન પ્રમાણ પત્ર

૫. મોબાઈલ નંબર

 

Download

રેશનકાર્ડ માં નામ સુધારો કરવો

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ 

૨. અરજદારનું રાશન કાર્ડ, આધાર કાર્ડ 

૩. અરજદારનું  આધાર કાર્ડ 

૪. એલ.સી. અથવા  જન્મ નો  દાખલો

૫. મોબાઈલ નંબર

 

Download

સીનીયર સીટીજન પ્રમાણપત્ર

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ 

૨. અરજદારનું રાશન કાર્ડ

૩. અરજદારનું  આધાર કાર્ડ 

૪. એલ.સી. અથવા જન્મ દાખલો

૫. મોબાઈલ નંબર

 

Download

લગ્ન નોધણી

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ  ૨૦૦ રૂપિયા  ટીકીટ સાથે

૨. વર-કન્યા  ના રાશન કાર્ડ, આધાર કાર્ડ ,ચુંટણી કાર્ડ ,એલ.સી.,બે-બે  ફોટા, લગ્ન કંકોત્રી

૩. વર-કન્યા  ના લગ્ન સમય ના સંયુક્ત બે ફોટા

૪. વર-કન્યા  નું ફોટા સાથે નું સોગંદનામું

૫. વર-કન્યા  ના માતા - પિતા  ના આધાર કાર્ડ

૬. વિધિ કરનાર માહરાજ નું  સોગંદનામું

૭. લગ્ન સમયે હાજર રહેનાર ૨ સાક્ષી ના આધાર કાર્ડ

૮. ત્રણ વર્ષ અગાઉ જો લગ્ન કર્યા હોય તો તેમાં જે પણ સાક્ષી હોય તેમનું સોગંદનામું

૯. મોબાઈલ નંબર 

ખાસ નોધ :- વર-કન્યા , માહરાજ , ૨ સાક્ષી લગ્ન નોધણી રજીસ્ટર ની રૂબરૂ હાજર રહેવું.

 

Download

વિધવા સહાય

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ 

૨. અરજદાર નું રાશન કાર્ડ

૩. અરજદાર નું  આધાર કાર્ડ 

૪. અરજદારનું  ચુંટણી કાર્ડ 

૫. એલ.સી. અથવા જન્મ દાખલો

૬. પતિ નો મરણ નો દાખલો

૭. અરજદાર ની બેંક પાસબૂક  ( રાષ્ટ્રીય બેંક )

૮. આવક નો દાખલો 

૯. બે પાસપોર્ટ  સાઈજ ના ફોટા

૧૦. મોબાઈલ નંબર

 

Download

વ્હાલી દિકરી યોજના

જરૂરી સાધનિક કાગળો

૧.  નિયત નમુનામાં ફોર્મ  

૨. માતા-પિતા  ના રાશન કાર્ડ, આધાર કાર્ડ ,ચુંટણી કાર્ડ ,એલ.સી.

૩. દિકરી નો જન્મ નો દાખલો

૪. દીકરી નું  આધારકાર્ડ

૫. પિતા  નો આવક નો દાખલો

૬. માતા-પિતા નું લગ્ન પ્રમાણપત્ર

૭. દિકરી નો પાસપોર્ટ સાઈજ  નો ફોટો

૮. મોબાઈલ નંબર 

ખાસ નોધ :- આ યોજના માં દિકરીની ઉમર ૧ વર્ષ ની અંદર હોવી જોવે.

Download

E.W.S (આર્થીક રીતે નબળા વર્ગોનું પ્રમાણપત્ર)

જરૂરી સાધનિક કાગળો

 

(૧) સોગંદનામું (અસલ)

(૨) રહેઠાણનો પુરાવો (ટેલીફોન બીલ/ લાઈટબીલ/ મ્યુનિ.ટેક્ષ બીલ /ડ્રાઈવીંગ લાયસન્સ/પાન કાર્ડ / મતદાર ફોટો વગેરે ઓળખપત્ર પૈકી ગમે તે            એક) જેમાં અરજદારના હાલના સરનામાનો ઉલ્લેખ હોય.

(૩) અરજદારનું સ્કુલ લિવિંગ સર્ટીફીકેટ

(૪) સક્ષમ અધિકારીને જરૂર જણાય ત્યાં દાદા, પિતા, કાકા, ફોઈ પૈકી કોઈ એકનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર

(૫) અન્ય રાજ્યમાંથી સ્થળાંતરીત થયેલા કિસ્સામાં તા. ૧/૪/૧૯૭૮ પેહલાના ગુજરાત રાજ્યમાં કાયમી વસવાટ હોવા અંગેના સરકારી રેકર્ડ                  આધારિત પુરાવા રજુ કરવાના રેહશે.

(૬) અરજદારના કુટુંબના તમામ સભ્યોની વાર્ષિક આવકના પુરાવા

(૭) તમામ નોકરીયાતોના કિસ્સામાં તેમના કચેરીના વડાનું આવક અંગેનું તથા હોદ્દો તેમજ વર્ગ દર્શાવતું પ્રમાણપત્ર/

      ધંધા/વ્યવસાયના કિસ્સામાં ગણતરીમાં લેવાયે આગળના વર્ષના ઇન્કમટેક્ષ રીટર્નની નકલ

(૮) અરજદાર સ્વયં ખેતીની જમીન ધારણ કરતા હોય તો ૭/૧૨ ના ઉતારાની નકલ અને કુટુંબના અન્ય સભ્યો ખેતીની જમીન ધારણ કરતા હોય તો        તે રજુ કરવી તથા ખેતીની આવક દર્શાવતા આધાર રજુ કરવા.

(૯) આવક અંગેના અન્ય સ્ત્રોતોની વિગતો હોય તો રજુ કરવી.

નોંધ: વિદ્યાર્થી/ઉમેદવારને જે બાબત લાગુ પડતી હોય તેના પુરાવા રજુ કરવાના રેહશે.

 

Download