1 |
પટેલ કાનજીભાઈ અમથાભાઈ |
મુ મકતુપુર, હાલ અમદાવાદ |
નવીન ગ્રામ પંચાયત ઘર તથા ફીજીઓથેરાપી સેન્ટર |
૨૦૨૨-૨૩ |
૮૫,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા પંચ્યાસી લાખ પુરા) |
2 |
પટેલ રમેશભાઈ હીરાભાઈ |
મુ મકતુપુર, હાલ અમદાવાદ |
ગામે નવીન તળાવ બનાવવાનું કામ જેમાં સીનીયર સીટીઝન પાર્ક, બાળકો માટે રમત ગમતના સાધનો, પુસ્તકાલય, વી જેવી સુવિધાઓથી સજ્જ આધુનિક અને રમણીય તળાવનું નિર્માણ કરેલ છે |
૨૦૧૦૮-૧૯ |
૪,૦,૫૦,૦૦,૦૦/- (અંકે રૂપિયા ચાર કરોર પચાસ લાખ પુરા) |
3 |
પટેલ મહેન્દ્રભાઈ ઈશ્વરભાઈ |
મુ મકતુપુર, હાલ મહેસાણા |
ગામે નવીન ગ્રામ પંચાયત કમ્યુનીટી હોલનું નિર્માણ કરેલ છે |
૨૦૧૮-૧૯ |
૮૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એંસી લાખ પુરા) |
4 |
પટેલ રમેશભાઈ હીરાભાઈ |
મુ મકતુપુર, હાલ અમદાવાદ |
ગામે નવીન પ્રાથમિક શાળા નંબર ૧ બનાવવાનું કામ |
2008-09 |
૧,૦૦,૦૦,૦૦૦/- (અંકે રૂપિયા એક કરોર પુરા) |
5 |
પટેલ નાથાભાઈ મંગળભાઈ |
મુ મકતુપુર, તા ઊંઝા |
ગામે નવીન મિનરલ વોટર પ્લાન્ટ તથા વોટર એ. ટી એમ પ્લાન્ટ નું કામ |
૨૦૨૨-૨૩ |
૪,૫૦,૦૦૦/-(અંકે રૂપિયા ચાર લાખ પચાસ હજાર પુરા) |