વિકાસના કામની વિગત

અ.નં. કામનું નામ ગ્રાન્ટની રકમ કામનું વર્ષ યોજનાની વિગત
1 મકતુપુર ગામે અંગભૂત વિસ્તારની આગણવાડી કેન્દ્ર નંબર ૧ માં ખૂટતા વરંડા નું કામ દરવાજા સાથે ૪૩૧૯૧ ૨૦૨૦-૨૧ એ ટી વી ટી યોજના ૨૦૨૦-૨૧ (અંગભૂત)
2 મકતુપુર ગામે ટુંડાવ રોડથી ગોદડવાસ સુધીનો સી સી રોડ ૧૮૪૧૮૮ ૨૦૨૧-૨૨ ધારાસભ્યશ્રી ની ગ્રાન્ટ સને ૨૦૧૯-૨૦
3 મકતુપુર ગામે પટેલ મફતલાલ જેઠીદાસના ઘરથી ખૂટતી ગટર લાઈન નું કામ ૨૮૯૦૪૮ ૨૦૨૧-૨૨ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૦-૨૧
4 મકતુપુર ગામે પટેલ સેધાભાઇ શંકરભાઈ (વાલી)ના ઘર થી પટેલ નાગરભાઈ ભીખાભાઈ ના ઘર સુધી તથા રાવળ જીવણભાઈ બબાભાઈ ના ઘરેથી મેઈન રોડ ગટર લાઈન ને જોડતી ગટર લાઈન ૧૯૧૪૫ ૨૦૨૧-૨૨ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૧-૨૨
5 મકતુપુર ગામે પટેલ દશરથભાઈ ચતુરભાઈના ઘરથી વહેળા ની બંને બાજુ પુર સંરક્ષણ દીવાલ નું કામ ૨૪૬૦૧૯ ૨૦૨૧-૨૨ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૧-૨૨
6 મકતુપુર ગામે અનુ જાતી વિસ્તારમાં બહુચર માતાના મંદિર થી મહેશભાઈ રામભાઈ ના ઘર સુધી ગટર લાઈન ૩૭૩૪૭ ૨૦૨૧-૨૨ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૧૯-૨૦
7 મકતુપુર ગામે પટલે - સેધાભાઇ શંકરભાઈ ના ઘરથી વરવાડા જતા મેઈન રોડ સુધી સી સી રોડ ૩૫૦૮૦૯ ૨૦૨૧-૨૨ ૧૪ મુ નાણાપંચ (બચત અને વ્યાજની રકમ ગ્રામ્ય કક્ષા)
8 પટલ મહેન્દ્રભાઈ મફતલાલ ના ઘરથી દેસાઈ રાજુભાઈ અરજણભાઈ ના ઘર સુધી સી સી રોડ ૭૮૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
9 ઠાકોરવાસમાં પટેલ કનુભાઈ ઈશ્વરભાઈ ના ઘરથી મેઈન રોડને જોડતો સી સી રોડ ૧૫૩૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
10 ગામે જુના નાયકવાસમાં સંપૂણ પેવર બ્લોકનું કામ ૧૦૯૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
11 પટલે અમૃતભાઈ ડુંગરભાઈના ઘરથી પટેલ રઘુભાઈ નટવરભાઈ ના ઘર સુધી સી સી રોડ ૭૦૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
12 રાવળ શંભુભાઈ ઈશ્વરભાઈ ના ઘરથી મેઈન રોડને જોડતો સી સી રોડ ૬૦૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
13 આઝાદચોક થી જતા મેઈન રોડથી પટેલ ત્રિભોવનભાઈ શિવરામભાઈ ના ઘરથી આગળ જતા રોડ ઉપર ખાડા સુધી સી સી રોડ ૩૦૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
14 ગામે નાયી વાસમાં પેવર બ્લોકનું કામ ૧૫૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
15 ઠાકોર મફાજી કુવરજીના ઘરથી રાવળ જયંતીભાઈ ચીમનભાઈ ના ઘર સુધી સી સી રોડ ૪૪૬૧૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (બેઝીક)
16 ટુંડાવ રોડથી જુના વણકરવાસના નાકા સુધી પેવર બ્લોક નું કામ ૯૯૨૯૯ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ હપ્તો (અંગભૂત બેઝીક)
17 ગામે આનંદપરામાં લક્ષ્મણભાઈ ગોવાભાઈ ના ઘરથી મેઈન રોડને જોડતો તથા પટેલ સેધાભાઇ શંકરભાઈના ઘરથી વરવાડા જતા રોડ સુધી ખૂટતો સી સી રોડ ૭૦૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બીજો હપ્તો (બેઝીક)
18 નીલકંઠ મહાદેવ ની પાછળ પટેલ નાથાલાલના ઘરથી મેઈન રોડ ને જોડતો સી સી રોડ ૧૦૦૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બીજો હપ્તો (બેઝીક)
19 ઠાકોર મફાજી કુવરજી ના ઘરથી રાવલ જયંતીભાઈ ચીમનભાઈ ના ઘર સુધી ખૂટતો સી સી રોડ ૨૦૨૦૩ ૨૦૨૧-૨૨ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બીજો હપ્તો (બેઝીક)
20 મકતુપુર ગામે સરદારનગર ના દરવાજા થી બોર નંબર ૨ ના નાળા સુધી ગટર લાઈન ૧૧૨૮૬૯ ૨૦૨૧-૨૨ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
21 ઠાકોર ચેલાભાઈ કુવરભાઈ ના ઘરથી મેઈન ગટર લાઈન ને જોડતી ગટર લાઈન ૭૦૦૦૦ ૨૦૨૧-૨૨ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
22 ગામે ગોગાપરા (મફતગાળા) વિસ્આંતારમાં આંતરિક ગટર લાઈન ૧૭૭૫૦૦ ૨૦૨૧-૨૨ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
23 મકતુપુર ગામે પટલે જયંતીભાઈ અંબાલાલ ના ઘરથી વીરાભાઈ સેધાભાઇ ના ઘર સુધી તથા પટેલ હરગોવનભાઈ બેચરભાઈ ના ઘરોથી મેઈન ગટર ને જોડતી તથા પટેલ અરવિંદભાઈ હરગોવનભાઈ ના ઘરથી પટેલ વીનુભાઈ નારાયણભાઈ ના ઘર સુધી ગટર લ ૪૦૮૬૦ ૨૦૨૧-૨૨ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
24 રબારી દીનેશભાઈ લલ્લુભાઈ ઘર આગળથી પટેલ માનચંદભાઈ મગનભાઈ ના ઘર સુધી તથા હરસિદ્ધ સોસાયટી ના નાળા સુધી ગટર લાઈન ૩૫૨૧૭ ૨૦૨૧-૨૨ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
25 મકતુપુર ગામે હાઈવે પરના વોટર વર્કસ ૨ ની ફરતે તાર ફેન્સીંગ નું કામ ૮૫૭૧૧ ૨૦૨૧-૨૨ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
26 મકતુપુર ગામે ઠાકોર બાબુજી ચતુરજી ના ઘરથી વાઘરી વાસ સુધી સી સી રોડ નું કામ ૧૧૫૪૦૦ ૨૦૨૧-૨૨ એ ટી વી યી યોજના સને ૨૦૨૧-૨૨
27 મકતુપુર ગામે પટલે અંબારામભાઈ શિવરામભાઈ ના ઘરથી મનુભાઈ મહારાજના ઘર સુધી સી સી રોડ ૬૦૧૩૫ ૨૦૨૧-૨૨ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૧-૨૨
28 પટલે મહેન્દ્રભાઈ વિઠ્ઠલભાઈ ઘરથી પટેલ શારદાબેન ચેલાભાઈ ના ઘર સુધી ગટર લાઈન ૧૭૪૮૩ ૨૦૨૧-૨૨ એ ટી વી યી યોજના સને ૨૦૧૯-૨૦
29 ગામે સ્ટ્રીટ લાઈટ લાગવાનું કામ ૨૪૭૯૦ ૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સ્વ ભંડોળ સને ૨૦૨૧-૨૨
30 પટલે પરેશભાઈ હીરાભાઈ ના ઘરથી રમેશભાઈ મોતીભાઈ ના ઘર સુધી ગટર લાઈન ૨૪૫૨૨ ૨૦૨૧-૨૨ એ ટી વી યી યોજના સને ૨૦૨૧-૨૨
31 મેલડી માતાના મંદિર પાસે તથા ઉમિયા વાડી ના સામે પેવર બ્લોકનું કામ ૨૯૬૫૮૫ ૨૦૨૧-૨૨ રેતી કંકણની ગ્રાન્ટ સને ૨૦૧૯-૨૦
32 ગામે લાઉડ સ્પીકર લગાવવાનું કામ ૧૩૭૦૨૮ ૨૦૨૧-૨૨ ગ્રામ પંચાયત સ્વ ભંડોળ સને ૨૦૨૧-૨૨
33 ગામે ટુંડાવ રોડ પર અનુ જાતી વિસ્તારમાં બહુચર માતાના મંદિરની સામેના મહોલ્લામાં ખૂટતી ગટર લાઈનનું કામ ૫૯૬૧૦ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૧-૨૨
34 મકતુપુર ગામે પ્રાથમિક શાળા નંબર ૨ માં ખૂટતા પેવર બ્લોક નું કામ ૧૯૬૯૦૦ ૨૦૨૨-૨૩ એ ટી વી યી યોજના સને ૨૦૨૧-૨૨ (પ્રાંત સાહેબશ્રી ની ગ્રાન્ટ)
35 મકતુપુર ગામે અનુ જાતી વિસ્તારમાંથી જતા વહેળામાં ગંદા પાણીના નિકાલ માટે પથ્થર પીચીંગ નું કામ (ખુલ્લી ગટર લાઈન) ૪૫૩૧૭ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૨-૨૩
36 મકતુપુર ગામે ગોગાપરા - (મફતગાળા) વિસ્તારની આંતરિક ખૂટતી તથા ગોગાપરા (મફતગાળા) વિસ્તારથી ટુંડાવ રોડ સુધી ગટર લાઈન ૧૧૮૨૨૩ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૨-૨૩
37 મકતુપુર ગામે પટેલ સેધાભાઇ શંકરભાઈ ના ઘરથી કોબળીયાના નાળા સુધી ગટર લાઈન નું કામ ૧૦૮૭૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૨-૨૩
38 મકતુપુર ગામે હીરાભા દત્ત સરોવરના બાજુમાંથી જતા વહેળામાં ગંદા પાણીના નિકાલ માટે ઓપન ચેનલ ગટર લાઈન નું કામ ૨૧૬૯૪૭ ૨૦૨૨-૨૩ એ ટી વી યી યોજના સને ૨૦૨૨-૨૩
39 મકતુપુર ગામે અનુ જાતી વિસ્તારમાંથી જતા વહેળામાં ગંદા પાણીના નિકાલ માટે ઓપન ચેનલ ગટર લાઈનનું કામ (અંગભૂત) ૫૧૦૯૯ ૨૦૨૨-૨૩ એ ટી વી યી યોજના સને ૨૦૨૨-૨૩
40 મકતુપુર ગામે ગોગાપરા (મફતગાળા) વિસ્તારની આંતરિક ખૂટતી ગટર લાઈન ૪૯૧૦૧ ૨૦૨૨-૨૩ એ ટી વી યી યોજના સને ૨૦૨૨-૨૩
41 મકતુપુર ગામે પટેલ પોપટભાઈ નરોત્તમભાઈ (વાસણ) ના ઘરથી પટેલ ભરતભાઈ જેઠાભાઈ ના ઘર સુધી તથા પટેલ પરેશભાઈ હીરાભાઈના ઘરથી પટેલ રમેશભાઈ મોતીભાઈ ના ઘર સુધી સી સી રોડ નું કામ ૧૦૯૫૧૨ ૨૦૨૨-૨૩ એ ટી વી યી યોજના સને ૨૦૨૨-૨૩
42 મકતુપુર ગામે પટેલ નીતિનભાઈ ઈશ્વરભાઈ ઘરથી (નાયી વાસ) વરવાડા રોડને જોડતો સી સી રોડ ૫૮૭૮૭ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૨-૨૩
43 મકતુપુર ગામે ગોગાપરા - (મફતગાળા) વિસ્તારથી મેઈન રોડને જોડતો સી સી રોડ ૧૪૭૦૩૬ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૨-૨૩
44 મકતુપુર ગામે વણકરવાસના નાવા ધોવાના ઘાટથી સોલંકી ગણપતભાઈ ખેતાભાઈ ના ઘર સુધી પીવાના પાણીની પાઈપ લાઈન (અંગભૂત) ૩૬૫૭૬ ૨૦૨૨-૨૩ એ ટી વી યી યોજના સને ૨૦૨૧-૨૨
45 મકતુપુર ગામે વાલ્મીકી વાસની બાજુમાં પુર સંરક્ષણ દિવાલ નું કામ ૪૫૦૫૬ ૨૦૨૨-૨૩ ૧૫ % વિવેકાધીન જોગવાઈ સને ૨૦૨૧-૨૨
46 મકતુપુર ગામે દરજીઓની ખડકીમાં પેવર બ્લોક નું કામ ૫૪૭૬૨ ૨૦૨૨-૨૩ ધારાફંડની ગ્રાન્ટ (૧૫ % વિવીકાધીન માં તબદીલ કરેલ સને ૨૦૨૨-૨૩)
47 મકતુપુર ગામે પરમાર અમરતભાઈ લાલજીભાઈના ઘરથી પરમાર મુકેશભાઈ સેધાભાઇના ઘર સુધી તથા મકવાણા છગનભાઈ ઈશ્વરભાઈના ઘરથી ટુંડાવ રોડને જોડતા તથા આગણવાડી કેન્દ્ર નંબર ૧ માં પેવર બ્લોક નું કામ ૧૦૦૪૭૭ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બીજો હપ્તો ગ્રામ્ય કક્ષા (બેઝીક અનટાઇડ)
48 મકતુપુર ગામે ટુંડાવ રોડથી પટેલ દશરથભાઈ નારાયણભાઈના ઘર સુધી સી સી રોડ ૨૦૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બીજો હપ્તો (બેઝીક)
49 પટેલ શંકરભાઈ અંબારામભાઈના ઘરથી અશોકભાઈ ગોવાભાઈના ઘર સુધી પેવર બ્લોક નું કામ ૭૬૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બીજો હપ્તો (બેઝીક)
50 હીરાભા દત્ત સરોવરની બાજુમાંથી વહેળામાં જતા ગંદા પાણીના નિકાલ સારું પથ્થર પીચીંગ નું કામ (સંરક્ષણ દીવાલ) ૩૦૯૮૧૯ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો (ટાઇડ)
51 ગામે ઠાકોર વાસ ( મકતુપુરિયા) માં ખૂટતા પેવર બ્લોક નું કામ ૧૦૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ નું નાણાપંચ સને ૨૦૨૦-૨૧ બેઝીક અનટાઇડ બીજો હપ્તો
52 અનુ જાતી વિસ્તારના નાળામાં ગંદા પાણીના નિકાલ સારું પુર સંરક્ષણ દીવાલનું કામ ૧૯૯૬૯૭ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ અને બીજો હપ્તો ટાઇડ
53 ગામે ચિલ્ડ્રન હોસ્પિટલથી વિશ્વાસ થ્રેશર સુધી તથા હાઈવે રોડની બંને સાઈડ પીવાના પાણીની પાઈપ લાઈન ૧૨૩૩૭૫ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્ટાતો ટાઇડ
54 પટલે કિરીટભાઈ અંબારામના ઘરથી હવાડા સુધી પાણીની પાઈપ લાઈન ૪૨૯૬૮ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ
55 ગામે બહુચર માતાના મંદિરથી વણકર વાસના બાજુમાં જતી કેનાલના નાળા સુધી રોડની બંને બાજુ પેવર બ્લોક નું કામ ૧૧૮૮૦૩ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો બેઝીક (અંગભૂત)
56 રોડેશ્વર મહાદેવની પાછળ ઔદ્યોગિક વિસ્તારમાં સંપૂણ ગટર લાઈન ૨૧૪૬૯૭ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્ટાતો ટાઇડ
57 ગામે પટેલ કાન્તીભાઈ ઈશ્વરભાઈ (ગોઠી) ના ઘરથી પટેલ કમળાબેન મણીલાલના ઘર સુધી તથા દેવીપૂજક વાસમાં તથા પટેલ દિનેશભાઈ અંબારામ વાસણના ઘરથી મેઈન ગટરને જોડતી ગટર લાઈન ૩૫૦૬૬ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૦-૨૧ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ
58 ગામે હાઈવે પરના વોટર વર્કસથી શિલ્પ સીટી તથા શિલ્પ વાટિકા સોસાયટી સુધી પાણીની ખૂટતી પાઈપ લાઈન નું કામ ૧૨૭૪૪૯ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ
59 ગામે સમરથલ હોટલથી સરદાર નગરના મેઈન ગેટ સુધી મેઈન ગટર લાઈનને જોડતી ગટર લાઈન ૧૩૩૧૦૫ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ
60 ગામે પટલે નીિતનભાઈ ઈશ્રવરભાઈ ના ઘરથી થી ચેહર માતાના મંદિર સુધી વરવાડા જતા મેઈન રોડને જોડતો સી સી રોડ ૭૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો બેઝીક
61 ગામે સરદાર નગરના ગેટથી - મેઈન હાઇવેને જોડતો સી સી રોડ ૫૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ
62 ગામે પટલે વિષ્ણુભાઈ રેવાભાઈના ઘરથી ટુંડાવ રોડ તરફ જતો અધુરો સી સી રોડ ૮૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧- ૨૨ પ્રથમ તથા બીજો હપ્તો બેઝીક
63 ગામે પટલે જેઠાભાઈ - દેવચંદભાઈ તરવોતના ઘરથી પટેલ નારાયણભાઈ ઉગરાભાઈ મોખાત ના ઘર સુધી સી સી રોડ ૬૫૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો બેઝીક
64 નાયકવાસમાં નાયક કીરીટભાઈ અંબારામના ઘરથી વરવાડા જતા મેઈન રોડ સુધી સી સી રોડ ૧૫૫૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો બેઝીક
65 ગામે હાઈવેની ટાંકીથી ઊંઝા હાઈવે તરફ પાણીની પાઈપ લાઈન નું કામ ૩૦૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ (તાલુકા કક્ષા)
66 મકતુપુર ગામે ગોગાપરા (મફતગાળા) વિસ્તારથી મેઈન રોડ તરફ સી સી રોડનું કામ ૫૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો બીજો હપ્તો બેઝીક
67 ગામે ગુરુમહારાજ મંદિર થી ટુંડાવ રોડ તરફ જતા રસ્તા પર સી સી રોડનું કામ ૧૯૯૫૧૪ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો બેઝીક
68 મકતુપુર ગામે મેઈન - હાઈવેની પશ્ચિમ દિશા તરફ જતા વહેળામાં પુર સંરક્ષણ દીવાલનું કામ ૧૦૦૦૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ
69 ગામે નવીન કચરા પેટીઓ ખરીદવાનું કામ ૯૯૯૦૦ ૨૦૨૨-૨૩ ૧૫ મુ નાણાપંચ સને ૨૦૨૧-૨૨ પ્રથમ તથા બીજો હપ્તો ટાઇડ